Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort
સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% ડિસ્કાઉન્ટ – હવે ફક્ત ₹89/- માં!
૩૦ મિનિટ ડેન્ટલ ચેકઅપ એ પણ અમારા અનુભવી એક્સપર્ટ ડેન્ટિસ્ટ સાથે. (ફી- 500)
સંપુર્ણ ડેન્ટલ ચેકઅપ + ડિજિટલ X-Ray (ફી- 399)
રૂટ કેનાલ, દાંતની સફાઈ , ક્રાઉન, ફીલિંગ્સ અને અન્ય ડેન્ટલ સારવાર.
No Cost EMI Facility ઉપલબ્ધ.
તમારી જરૂરિયાત મુજબ પર્સનલાઈઝ ટ્રીટમેન્ટ પ્લાન .
આ મહિને ફક્ત 25 સ્લોટ બાકી છે, તેઓ પૂરા થઈ જાય તે પહેલા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો!
Trusted by 10,000+ Happy Patients!
B.D.S., M.D.S.(OMFS), Implantologist, જેમણે 11 વર્ષથી વધુનો અનુભવ મેળવ્યો છે. તેઓ શ્રેષ્ઠ ડેન્ટલ ટ્રીટમેન્ટ આપવા માટે સમર્પિત છે, ખાસ કરીને લેટેસ્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર માં વિશેષતા ધરાવે છે. એક દાયકાથી વધુના અનુભવ સાથે, ડૉ. હરિકૃષ્ણ વેકરીયા દરેક દર્દી ઓ ને ચોકસાઈ અને પ્રોફેશનલ સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે.
(ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ)
WhatsApp us