રાજકોટ શહેર માં શ્રેષ્ઠ ડેન્ટલ ક્લિનિક

શું તમે દાંતનો દુખાવો, દાંત માં ખોરાક ફસાઈ જવો અથવા અન્ય દાંતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો?

Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort

સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ 899 ફક્ત 89 /- માં

  • ૩૦ મિનિટ ડેન્ટલ ચેકઅપ એ પણ અમારા અનુભવી એક્સપર્ટ ડેન્ટિસ્ટ સાથે. (ફી- 500)

  • સંપુર્ણ ડેન્ટલ ચેકઅપ + ડિજિટલ X-Ray (ફી- 399)

  • રૂટ કેનાલ, દાંતની સફાઈ , ક્રાઉન, ફીલિંગ્સ અને અન્ય ડેન્ટલ સારવાર.

  • No Cost EMI Facility ઉપલબ્ધ.

  • તમારી જરૂરિયાત મુજબ પર્સનલાઈઝ ટ્રીટમેન્ટ પ્લાન .

આ મહિને ફક્ત 25 સ્લોટ બાકી છે, તેઓ પૂરા થઈ જાય તે પહેલા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો!

અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.

20,000+ Successful Dental Procedures Completed!

અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.

Trusted by 10,000+ Happy Patients!

રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (મૂળિયા ની સારવાર) દ્વારા સડેલા દાંત ને કાઢવા થી બચાવા અને કાયમી સ્માઇલ મેળવવા માટે ૩ સરળ સ્ટેપ્સ.

સ્ટેપ-૧
એપોઇન્ટમેન્ટ બૂક કરો.
અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો
સ્ટેપ-૨
ચેકઅપ અને ડિજિટલ X-રે મેળવો
ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે પૂર્ણ ડેન્ટલ ચેકઅપ કરાવો અને સંપૂર્ણ ડેન્ટલ રિપોર્ટ મેળવો.
સ્ટેપ-૩
દુઃખાવા રહિત સારવાર મેળવો
રિપોર્ટના આધારે, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક રૂટ કેનાલ ટ્રીટમેન્ટ મેળવો.

ફક્ત એડવાન્સ ડેન્ટલ ક્લિનિકમાં તમામ પ્રકારના ડેન્ટલ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ.

We Care About your Teeth

અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!

રાજકોટ શહેરનું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક

Meet Your Dentist:
The Expert Committed To Your Smile!

Dr Harikrushna Vekariya

B.D.S., M.D.S.(OMFS), Implantologist, જેમણે 11 વર્ષથી વધુનો અનુભવ મેળવ્યો છે. તેઓ શ્રેષ્ઠ ડેન્ટલ ટ્રીટમેન્ટ આપવા માટે સમર્પિત છે, ખાસ કરીને લેટેસ્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર માં વિશેષતા ધરાવે છે. એક દાયકાથી વધુના અનુભવ સાથે, ડૉ. હરિકૃષ્ણ વેકરીયા દરેક દર્દી ઓ ને ચોકસાઈ અને પ્રોફેશનલ સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

(ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ)

આવો અને અનુભવ કરો કે આધુનિક અને એક્સ્પીરિયન્સ ડેન્ટલ ટ્રીટમેન્ટ તમને શું ફાયદાઓ આપી શકે છે!

એડવાન્સ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર.

અવસર એપાર્ટમેન્ટ, પહેલો માળ, ખોડલ ચોક, મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં, પુનિત નગર, 80 ફુટ રોડ, મવડી, રાજકોટ.

તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો + ફ્રી ડેન્ટલ ચેકઅપ 🦷

મર્યાદિત સ્લોટ્સ ઉપલબ્ધ છે – પૂરા થઈ જાય તે પહેલાં તમારો સ્લોટ બુક કરો!

જો તમે રાજકોટ માં છો અથવા સરળતાથી રાજકોટ આવી શકો છો, તો કૃપા કરીને તમારી વિગતો ભરો